જન્મદાત્રી બાદ જગત જનની મહાકાળી માતાની કરી PM મોદીએ આરતી

જન્મદાત્રી બાદ જગત જનની મહાકાળી માતાની કરી PM મોદીએ આરતી

PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી છે. ત્યાર બાદ પાવાગઢ મંદિરમાં br br વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કર્યું છે. અને PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને માતાજીની આરતી કરી છે.


User: Sandesh

Views: 9

Uploaded: 2022-06-18

Duration: 01:02

Your Page Title