PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન

PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન

PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી છે. ત્યાર બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કર્યું છે. અને PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરીને માતાજીની આરતી કરી છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-06-18

Duration: 02:24

Your Page Title