PM માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું

PM માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું

આ મારા જીવનની ધન્ય પળ છે : PM માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું br "સપનું સિદ્ધી બનીને આંખોની સામે હોય તો આનંદ અલગ હોય' આઝાદીના 75 વર્ષ બાદ આજે ધ્વજારોહણ કરાયું "500 વર્ષ સુધી માતાના શિખર પર ધજા ન્હોતી ફરકતી' br આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી "ગુપ્ત નવરાત્રિ પહેલા આ ભવ્ય મંદિર આપણી સામે' "ગુપ્ત નવરાત્રિ છે પણ શક્તિ ક્યારે લુપ્ત નથી હોતી' br 500 વર્ષ બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું


User: Sandesh

Views: 260

Uploaded: 2022-06-18

Duration: 05:26

Your Page Title