જેઠ વદ છઠ્ઠને રવિવાર ચંદ્ર બુધના કેન્દ્રયોગ પર જાણો રાશિફળ

જેઠ વદ છઠ્ઠને રવિવાર ચંદ્ર બુધના કેન્દ્રયોગ પર જાણો રાશિફળ

વિક્રમ સંવત રાશિ 2078. જેઠ વદ છઠ્ઠ. રવિવાર પંચક. ચંદ્ર બુધનો કેન્દ્રયોગ. રવિયોગ. br રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે. br જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ.


User: Sandesh

Views: 2.2K

Uploaded: 2022-06-18

Duration: 02:46

Your Page Title