નરેન્દ્ર મોદી સભાને સંબોધતા થયા ભાવુક

નરેન્દ્ર મોદી સભાને સંબોધતા થયા ભાવુક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં સભાને સંબોધતી વખતે ભાવુક થયા હતા. તેઓએ જણાવ્યુ હતું કે હું જયારે અહીં આવ્યો ત્યારે ઘણા એવા સાથીઓ જોયા જેમની આંગળી પકડીને ચાલ્યો હતો. તેઓ પોતાના વડોદરાના અનુભવ અને જુના દિવસોને યાદ કરીને ભાવુક થયા હતા. તેમણે ઉમેર્યું હતું કે જયારે હું 15 મિનીટ બધાની વચ્ચેથી પસાર થયો ત્યારે મને ઘણી મતોના આશીર્વાદ મળ્યા હતા.


User: Sandesh

Views: 391

Uploaded: 2022-06-18

Duration: 01:16