બાળકોએ મેઘાની મોજ માણી, જુઓ વાયરલ વીડિયો

બાળકોએ મેઘાની મોજ માણી, જુઓ વાયરલ વીડિયો

નૈઋત્યનું ચોમાસું મુંબઇ સુધી પહોંચી ગયું છે. હવે ત્યાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે. આજે સુરતમાં પ્રિમોન્સુન એક્ટિવીટી જોવા મળી રહી છે. br સુરતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઓલપાડ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ પડતા ખેડૂતો હવે br br વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. તેમજ બાળકોએ રસ્તા પર પાણી ભરાતા સ્વિમીંગની મજા માણી છે. તેમાં વીડિયો વાયરલ થયો છે.


User: Sandesh

Views: 1.1K

Uploaded: 2022-06-18

Duration: 00:40

Your Page Title