સુરતમાં મેઘમલ્હારનો જુઓ મસ્ત વીડિયો

સુરતમાં મેઘમલ્હારનો જુઓ મસ્ત વીડિયો

સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થયુ છે. જેમાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ છે. તેમાં શહેરના અઠવા ગેટ, ભાગળ, પરલેપોઇન, પાલ અડાજણ, વેસુ અને રાંદેરમાં br br વરસાદ ખાબક્યો છે. ગઈકાલે પણ સુરત શહેરમાં વરસાદ બાદ આખો દિવસ તાપ પડયો હતો.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-06-19

Duration: 00:19

Your Page Title