ગુજરાતની તાપી નદીમાં નવા નીરની આવક થઇ, જુઓ વીડિયો

ગુજરાતની તાપી નદીમાં નવા નીરની આવક થઇ, જુઓ વીડિયો

ગુજરાતની તાપી નદીમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ચોમાસાની શરૂઆતમાં જ કોઝવેની સપાટીમાં વધારો થયો છે. તેમજ કોઝવેની સપાટી 5 મીટરથી વધીને 5.49 મીટર થઈ છે. br રાજ્યમાં 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ, સુરતના કામરેજમાં 3.5 ઈંચ, નવસારી તથા જલાલપોર તાલુકામાં br br 2 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ અન્ય 11 તાલુકાઓમાં 1થી દોઢ ઈંચ વરસાદ આવ્યો છે.


User: Sandesh

Views: 709

Uploaded: 2022-06-20

Duration: 02:37

Your Page Title