સુરતની શાળામાં કોરોનાની એન્ટ્રી

સુરતની શાળામાં કોરોનાની એન્ટ્રી

સુરતની શાળામાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જેમાં 7 વિદ્યાર્થી અને એક શિક્ષક કોરોના પોઝિટિવ થયા છે. તેમાં વિદ્યાર્થીઓના ટેસ્ટીંગની કામગીરી તેજ થઇ છે. તેમજ શાળાઓમાં કોરોના br br નિયમ પાલન કરવા પાલિકાની સૂચના છે. તથા પાલિકાએ નામ જાહેર કર્યું નથી. br br વિદ્યાર્થીઓની ટેસ્ટિંગ સહિતની કામગીરી તેજ કરાઈ br br ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાએ ફરી શાળાઓમાં દસ્તક દીધી છે. વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના પોઝિટિવ આવ્યા બાદ કોરોના વધતા વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. br તાજેતરમાં જ કોરોના કન્ટ્રોલમાં આવ્યો હતો. જેથી પાલિકાએ શાળા કોલેજના નામ જાહેર કરવાનું ટાળ્યુ છે. તથા શાળાઓમાં કોરોના નિયમ પાલન કરવા પાલિકાએ કડક સૂચના આપી છે. br br તથા વિદ્યાર્થીઓની ટેસ્ટિંગ સહિતની કામગીરી તેજ કરાઈ છે.


User: Sandesh

Views: 598

Uploaded: 2022-06-24

Duration: 01:44