સંજય રાઉતને EDનું સમન્સ| કોંગ્રેસનું અગ્નિપથ યોજાનાના વિરોધમાં પ્રદર્શન

સંજય રાઉતને EDનું સમન્સ| કોંગ્રેસનું અગ્નિપથ યોજાનાના વિરોધમાં પ્રદર્શન

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતને ઈડીનું સમન્સ મળ્યું છે. જેમાં રાઉતને 28 જૂને પૂછપરછ માટે હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો.

User: Sandesh

Views: 380

Uploaded: 2022-06-27

Duration: 22:27

Your Page Title