સુરતના જાહેર રોડ પર નાન બાળકે SMCનું ટ્રેક્ટર દોડાવ્યું

સુરતના જાહેર રોડ પર નાન બાળકે SMCનું ટ્રેક્ટર દોડાવ્યું

સુરતના જાહેર રોડ પર મહાનગપારપાલિકાનું ટ્રેક્ટર ચલાવતા બાળકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સરદાર માર્કેટ વિસ્તારમાં એક નાનું બાળક ટ્રેકટર ચલાવતો હોય તેવો વીડિયો સામે br br આવ્યો છે. તેમજ લોકોની અવર જવર વચ્ચે બાળક ટ્રેકટર ચલાવે છે. તથા આટલુ નાનું બાળક આ રીતે ટ્રેકટર ચલાવી રહ્યું છે કોઈ ગંભીર અકસ્માત સર્જે તો નવાઈ નહિ. તેમજ વીડિયો br br કેટલો જૂનો છે તે જાણી શકાયું નથી.


User: Sandesh

Views: 529

Uploaded: 2022-06-28

Duration: 00:16

Your Page Title