અમરેલી-ધારીના ડાંગાવદર તરફ ઈયળોનું આક્રમણ વધ્યું

અમરેલી-ધારીના ડાંગાવદર તરફ ઈયળોનું આક્રમણ વધ્યું

અમરેલી-ધારીના ડાંગાવદર તરફ ઈયળોનું આક્રમણ વધ્યું છે. જેમાં ચોમાસામાં જંગલી ઈયળો જંગલ તરફથી ગામ તરફ આવે છે. તેમાં જંગલી ઈયળો ડાંગાવદરના રસ્તે લાખોની સંખ્યામાં br br જોવા મળી છે. તેમજ ઈયળો ડાંગાવદર ગામ તરફ આવતી જોઈ સ્થાનિકોને પરેશાની થશે. જેમાં ધારી ગીરના જંગલો તરફથી દર ચોમાસે જંગલ વિસ્તારોના ગામડાઓમાં લાખોની br br સંખ્યામાં ઈયળો પહોંચતી હોય છે.


User: Sandesh

Views: 888

Uploaded: 2022-06-28

Duration: 00:28

Your Page Title