બળવાખોર ધારાસભ્યોને ઉદ્ધવની ભાવુક અપીલ| અમિત શાહ ગુજરાત આવશે

બળવાખોર ધારાસભ્યોને ઉદ્ધવની ભાવુક અપીલ| અમિત શાહ ગુજરાત આવશે

ભગવાન જગન્નાથની રથયાત્રામાં હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે 30 જૂને મોડી સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે અને 1 જુલાઈએ રથયાત્રા નિમિતે સહપરિવાર મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે br br મહારાષ્ટ્ર સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક વખત ફરીથી બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમના તરફથી એક ભાવુક સંદેશ મોકલવામાં આવ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, વાતચીત થકી સમસ્યાનું સમાધાન નીકળી શકે છે. ધારાસભ્યોએ માત્ર તેમની સાથે વાત કરવાની જરૂર છે.


User: Sandesh

Views: 189

Uploaded: 2022-06-28

Duration: 24:06

Your Page Title