અમદાવાદના ગાંધી આશ્રમથી લેહ સુધી ‘વર્લ્ડ પીસ રેલી’નું આયોજન, CM આપશે લીલી ઝંડી

અમદાવાદના ગાંધી આશ્રમથી લેહ સુધી ‘વર્લ્ડ પીસ રેલી’નું આયોજન, CM આપશે લીલી ઝંડી

પાકિસ્તાનમાં આવેલું કરતારપૂર ગુરુનાનક દેવનું જન્મસ્થાન છે, જે આસ્થાનું પણ સ્થાન છે. આગામી પહેલી જુલાઈના રોજ ગાંધી આશ્રમથી કરતારપુર અને br br ત્યાંથી લેહ સુધી “વર્લ્ડ પીસ રેલી”નું આયોજન કરવામાં આવ્યું છે. br br આ રેલી 5 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસાર થઇ 20 દિવસમાં 5 હજાર કિમીની યાત્રા કરી શાંતિનો સંદેશ પહોંચાડશે. આ રેલીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-06-28

Duration: 02:57