રથયાત્રા અને શુક્રવારે સિંહ રાશિને સ્વજનથી રહેશે વિવાદ

રથયાત્રા અને શુક્રવારે સિંહ રાશિને સ્વજનથી રહેશે વિવાદ

શુક્રવારનો દિવસ અને સાથે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો દિવસ છે. ભગવાન જગન્નાથ આજે રથયાત્રાએ નીકળશે ત્યારે ભક્તો તેમના દર્શનનો લાભ લેશે. આ દિવસે તમે દિવસની શરૂઆતમાં જ રાશિ અનુસાર તમારું રાશિફળ જાણી લેશો તો તમને દિવસભર સરળતા રહેશે. જાણો કઈ રાશિ પર દેવી લક્ષ્મી મહેરબાન રહેશે અને કઈ રાશિને વધારે નુકસાન થશે.


User: Sandesh

Views: 1.2K

Uploaded: 2022-06-30

Duration: 02:46

Your Page Title