દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ જામ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ જામ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે વરસાદ જામ્યો છે. વરસાદ પડતાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેમાં br ભારે બફારાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. તેમાં વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


User: Sandesh

Views: 637

Uploaded: 2022-06-30

Duration: 00:21

Your Page Title