રાજકોટમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

રાજકોટમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

અષાઢી બીજના રોજ રાજકોટ શહેરમાં વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી. બે વર્ષ બાદ રાજમાર્ગો પર જય જગન્નાથનો જયનાદ થયો.


User: Sandesh

Views: 3

Uploaded: 2022-07-01

Duration: 02:49

Your Page Title