સરસપુરમાં યોજાયું મામેરું, જુઓ ખાસ દ્રશ્યો

સરસપુરમાં યોજાયું મામેરું, જુઓ ખાસ દ્રશ્યો

અમદાવાદ માં 145મી રથયાત્રા નીકળવાની છે ત્યારે મંદિર તરફથી ભગવાને મહામુલુ મામેરુ યોજાયું હતું. મંદિર પરિસરમાં ભગવાનના વાઘા અને શણગાર દર્શન માટે મૂકવામાં આવ્યાં હતાં. મામેરાં દરમિયાન હાથીઓને પણ શણગારવામાં આવ્યા હતા. બેન્ડવાઝાના તાલે મહિલાઓએ ગરબા કર્યા હતા.


User: Sandesh

Views: 259

Uploaded: 2022-07-01

Duration: 00:24