ભાવનગરની રથયાત્રામાં થયા અમીછાંટણા

ભાવનગરની રથયાત્રામાં થયા અમીછાંટણા

ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રા એટલે કે ભાવનગરની રથયાત્રામાં મેઘરાજા સ્વયં આવી પહોંચ્યા હોય એમ વરસાદ પડ્યો છે. 2 વર્ષ પછી આ વર્ષે ભક્તો સાથે ભગવાન જયારે નગરચર્યાએ નીકળ્યા તે માહોલ ભાવનગરમાં જોવા જેવો છે.


User: Sandesh

Views: 165

Uploaded: 2022-07-01

Duration: 01:54

Your Page Title