ભીલડી સરકારી હોસ્પિટલ આગળ જ પાણી ભરાતા 108 અટવાઈ

ભીલડી સરકારી હોસ્પિટલ આગળ જ પાણી ભરાતા 108 અટવાઈ

બનાસકાંઠાના ભીલડીમાં હોસ્પિટલ આગળ પાણી ભરાયા છે. જેમાં હોસ્પિટલ આગળ જ પાણી ભરાતા એમ્બ્યુલન્સ અટવાઈ ગઇ હતી. તેમાં ભીલડી CHC સેન્ટરની બહાર અને અંદર ગંદા br br પાણી ભરાયા છે. તેથી ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સ બહાર નીકાળવામાં આવી હતી. જેમાં ભીલડી સરકારી હોસ્પિટલ આગળ જ પાણી ભરાતા 108 અટવાઈ ગઇ હતી. તથા દર્દીનું સ્ટેચર br br ગંદા પાણીમાંથી ચાલીને લઈ જવા ટીમ મજબુર બની હતી. સામાન્ય વરસાદમાં જ સરકારી હોસ્પિટલ આગળ પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.


User: Sandesh

Views: 295

Uploaded: 2022-07-04

Duration: 00:15