સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ| ભાજપ-શિંદેનું ગઠબંધન કામચલાઉ

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ| ભાજપ-શિંદેનું ગઠબંધન કામચલાઉ

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી 6 જુલાઇના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. br br સંજય રાઉતે ભાજપ-શિંદેના ગઠબંધનને કામચલાઉ ગણાવીને જણાવ્યું કે, અમે ફરીથી ચૂંટાઈને આવીશું. આ શિવસેનાને નબળી પાડવાની કોશિશ થઈ રહી છે. અમારું મનોબળ તૂટ્યું નથી, આત્મવિશ્વાસ પણ અડગ છે.


User: Sandesh

Views: 30

Uploaded: 2022-07-04

Duration: 24:29

Your Page Title