મહાત્મા મંદિર ખાતે PM મોદીએ વિવિધ સ્ટાર્ટઅપનો પ્રોત્સાહિત કર્યાં

મહાત્મા મંદિર ખાતે PM મોદીએ વિવિધ સ્ટાર્ટઅપનો પ્રોત્સાહિત કર્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીકના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે આયોજિત ત્રિ-દિવસીય પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમાં ભાગ લેનાર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કર્યા હતા. br br આ પ્રદર્શન નિહાળતા સમયે વડાપ્રધાન મોદી એક 11 વર્ષના બાળકને જોઈને ઉભા રહી જાય છે અને તેની સાથે વાત કરે છે. જેમાં બાળક બ્રેઈલ લખવા અને વાંચવા મદદરૂપ થઈ શકે તે ડિવાઈસ વિશે માહિતી આપે છે.


User: Sandesh

Views: 351

Uploaded: 2022-07-04

Duration: 00:44

Your Page Title