મુંબઇમાં મેઘરાજાની તોફાની બેટિંગ

મુંબઇમાં મેઘરાજાની તોફાની બેટિંગ

મુંબઇમાં છેલ્લાં એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો. રસ્તા પર સતત પાણી ભરાયા છે. તેના લીધે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ચારેયબાજુ પાણી-પાણી. br મુંબઇમાં શુક્રવાર સુધી વરસાદ પડવાની આગાહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. તેને લઇ રેડ એલર્ટ જાહેર કરાયું છે.


User: Sandesh

Views: 269

Uploaded: 2022-07-05

Duration: 03:22

Your Page Title