શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન ફાયરિંગ

શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન ફાયરિંગ

અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર શિકાગોમાં ફ્રીડમ ડે પરેડ દરમિયાન ફાયરિંગ થયું હતું. આ ઘટના શિકાગોના ઉપનગર ઇલિનોઇસ રાજ્યના હાઇલેન્ડ પાર્કમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 57 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


User: Sandesh

Views: 289

Uploaded: 2022-07-05

Duration: 01:01

Your Page Title