દ્વારકા મંદિરના પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો, જુઓ સુંદર નજારો

દ્વારકા મંદિરના પગથિયા પરથી પાણીનો ધોધ વહ્યો, જુઓ સુંદર નજારો

યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને લઈને ભગવાન દ્વારકાધીશના મંદિર પાસે આવેલ 56 સીડી મોક્ષ દ્વાર પાસે વરસાદના આલભ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. br ભગવાન દ્વારકાધીશના મંદિરની અંદરથી જે વરસાદી પાણી બહાર આવતા 56 સીટીમાંથી નીચે આવી રહ્યાં છે.


User: Sandesh

Views: 607

Uploaded: 2022-07-05

Duration: 00:47

Your Page Title