સૌરાષ્ટ્રની ધરાને તરબોળ કરતાં મેઘરાજા| નુપુર શર્માના ગળાના બદલામાં ‘ઘર’

સૌરાષ્ટ્રની ધરાને તરબોળ કરતાં મેઘરાજા| નુપુર શર્માના ગળાના બદલામાં ‘ઘર’

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અષાઢમાં અનરાધાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્રની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, તો ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે. br br અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે, નુપુર શર્માનું ગળું વાઢીને લાવશે, તેને હું ઈનામમાં ઘર આપીશ. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે.


User: Sandesh

Views: 269

Uploaded: 2022-07-05

Duration: 22:44

Your Page Title