‘નૂપુરનું માથું વાઢશે તેને મકાન આપીશ’ કહેનાર અજમેર દરગાહના ખાદિમની ધરપકડ

‘નૂપુરનું માથું વાઢશે તેને મકાન આપીશ’ કહેનાર અજમેર દરગાહના ખાદિમની ધરપકડ

અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીની આખરે ધરપકડ કરવામાં આવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. અજમેર દરગાહના ખાદિમનો વીડિયો વાયરલ થયા બાદ તેની ટીકા થઈ રહી હતી.

User: Sandesh

Views: 1

Uploaded: 2022-07-06

Duration: 00:09

Your Page Title