કોલંબોમાં સ્થિતી બની બેકાબૂ

કોલંબોમાં સ્થિતી બની બેકાબૂ

રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે આવાસ છોડીને ભાગ્યા. સુરક્ષાકર્મીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ. પ્રદર્શનમાં ક્રિકેટર સનથ જયસૂર્યા પણ જોડાયા. કોલંબોમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રદર્શન. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી.


User: Sandesh

Views: 669

Uploaded: 2022-07-09

Duration: 09:21

Your Page Title