સંખેડામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર

સંખેડામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદથી જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પણ આજે સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.


User: Sandesh

Views: 279

Uploaded: 2022-07-09

Duration: 01:45

Your Page Title