અમદાવાદના આંબલી રોડના વૈભવી ઘરમાં પાણી પાણી

અમદાવાદના આંબલી રોડના વૈભવી ઘરમાં પાણી પાણી

રવિવારે રાત્રે અમદાવાદ શહેરમાં જોરદાર વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદમાં સતત ચાર કલાક સુધી વરસાદ પડ્યા બાદ મોડી રાત્રે ફરી વરસાદ શરૂ થયો હતો. તેમાં અમદવાદના br br પાલડીમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદના ઘણા વિસ્તારમાં તો 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં આંબલી રોડના વૈભવી બંગલામાં પાણી ભરાઇ જતાં br br પરિવારના લોકો જાણે સ્વીમીંગપુલમાં સોફો લઇ બેઠા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. br br નિચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. પણ ભારે વરસાદને કારણે અનેક વૈભવી ઘરો પણ પાણીમાં ગરકાવ થયા છે. જેમાં આંબલી રોડના વૈભવી ઘરનો વીડિયો br br વાયરલ થઇ રહ્યો છે. અને લોક ચર્ચા છે કે અમીર ગરીબની તકલીફો માટે તંત્ર જવાબદાર છે.


User: Sandesh

Views: 3.2K

Uploaded: 2022-07-11

Duration: 00:14

Your Page Title