ધોધમાર વરસાદમાં પાલિકાએ લોકોનું રેસ્ક્યું કર્યું

ધોધમાર વરસાદમાં પાલિકાએ લોકોનું રેસ્ક્યું કર્યું

વલસાડના પારડી વિસ્તારમાં 300થી વધુ લોકો ફસાયા છે. જેમાં પાલિકા દ્વારા લોકોનું રેસ્ક્યું કરાયું છે. તેમાં 500થી વધુ લોકોનું પાલિકા દ્વારા સ્થળાંતર કરાયું છે. તેમજ લોકો મકાનના br br છાપરા પર જીવ બચાવવા ચઢ્યા છે. તથા પોતાના ઘર ન છોડવાની જીદે લોકોએ જીવ જોખમમાં મુક્યા છે.


User: Sandesh

Views: 542

Uploaded: 2022-07-11

Duration: 00:54