જામનગરમાં 5 ઇંચ વરસાદ પડતા રણમલ તળાવમાં નવા નીર આવ્યા

જામનગરમાં 5 ઇંચ વરસાદ પડતા રણમલ તળાવમાં નવા નીર આવ્યા

જામનગરના રણમલ તળાવમાં રંગમતી નદીના પાણી લાવતી કેનાલની ચાલુ વરસાદે સફાઈ કરવામાં આવતા શેર થી 10 કિલોમીટર દૂરના દરેડ ગામથી રંગમતીના નીર જામનગર શહેરની વચ્ચે આવેલા રણમલ તળાવમાં પહોંચવા પામ્યા હતા જેને કારણે આજથી પ્રથમ વખત શહેરનું રજવાડી સમયનું નજરાણું એવું રણમલ તળાવ ભરાવવાનું શરૂ થયું છે


User: Sandesh

Views: 1

Uploaded: 2022-07-12

Duration: 00:13

Your Page Title