મુખ્યમંત્રી પૂરગ્રસ્ત બોડેલીની મુલાકાતે| નવસારીમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા

મુખ્યમંત્રી પૂરગ્રસ્ત બોડેલીની મુલાકાતે| નવસારીમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોનું આજે બપોરના સમયે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જે બાદ બોડેલી એપીએમસી ખાતે મુખ્યમંત્રીએ છોટા ઉદેપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારની નુકસાનીનો સર્વે કરીને લોકોને મદદરૂપ બનવા અંગે જિલ્લાના તંત્ર પ્રશાસન સાથે હેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું.


User: Sandesh

Views: 81

Uploaded: 2022-07-12

Duration: 24:59

Your Page Title