અબડાસામાં ધોધમાર વરસાદ| કોઠારામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ

અબડાસામાં ધોધમાર વરસાદ| કોઠારામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ

અબડાસામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. તાલુકાના ભાનાળા ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ. ગામમાં ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. અબડાસા નો મીઠી ડેમ થયો ઓવરફ્લો; NDRFની ટીમે યુવકને રેસ્ક્યુ કરીને બચાવ્યો. કોઠારામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા.


User: Sandesh

Views: 94

Uploaded: 2022-07-12

Duration: 06:29

Your Page Title