રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઠેર-ઠેર જળબંબાકાર

રાજકોટમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ઠેર-ઠેર જળબંબાકાર

મંગળવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ 161 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજકોટમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે.


User: Sandesh

Views: 902

Uploaded: 2022-07-12

Duration: 01:23

Your Page Title