અમરેલી-ધારી ગીરના આંબરડી સફારી પાર્ક બહાર સિંહની લટાર

અમરેલી-ધારી ગીરના આંબરડી સફારી પાર્ક બહાર સિંહની લટાર

અમરેલી-ધારી ગીરના આંબરડી સફારી પાર્ક બહાર સિંહની લટાર જોવા મળી છે. જેમાં જંગલ વિસ્તારના સિંહે સફારી પાર્ક બહાર લટાર મારી છે. વરસાદી વાતાવરણમાં સિંહે સફારી પાર્કની br br બહારની સાઈડની મજા માણી છે. તેમાં સફારી પાર્ક બહાર સિંહની લટાર મોબાઈલ કેમેરામાં કેદ થઇ છે. તેમાં વાહનચાલકે મોબાઈલમાં સિંહનો વીડિયો કેદ કર્યો છે.


User: Sandesh

Views: 1

Uploaded: 2022-07-13

Duration: 00:19

Your Page Title