ગુજરાતનું સૌરાષ્ટ્ર પણ વરસાદથી બેહાલ । આખેઆખું ટ્રેક્ટર તણાયું

ગુજરાતનું સૌરાષ્ટ્ર પણ વરસાદથી બેહાલ । આખેઆખું ટ્રેક્ટર તણાયું

મેઘરાજાના પ્રકોપ વચ્ચે સૌરાષ્ટ્ર પણ બાકાત નથી. માંડવીમાં ટ્રેક્ટર તણાયું છે તો કુતિયાણા ગામે ખેતરો બેટમાં ફેરવાયા છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં નદી બે કાંઠે વહી છો જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તો જોઈએ સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવેલો કહેર...


User: Sandesh

Views: 79

Uploaded: 2022-07-14

Duration: 06:52