સિંધુએ સિંગાપુર ઓપન મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

સિંધુએ સિંગાપુર ઓપન મહિલા સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સિંગાપોર ઓપન 2022માં ટાઈટલ જીતી લીધું છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ ફાઇનલમાં ચીનની વાંગ જી યીને 21-9, 11-21, 21-15થી પરાજય આપ્યો હતો. br આ પહેલા વિશ્વની નંબર-7 બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સેમીફાઈનલમાં જાપાનની બિનક્રમાંકિત સાઈના કાવાકામીને સીધા સેટમાં હરાવી હતી. સિંધુએ આસાનીથી 21-15, 21-7ના અંતરથી સેમિફાઇનલ જીતી લીધી હતી. જાપાની સ્ટાર કાવાકામી એકવાર પણ સિંધુને બીટ કરી શકી ન હતી.


User: Sandesh

Views: 216

Uploaded: 2022-07-17

Duration: 01:13

Your Page Title