વડાપ્રધાન મોદીએ માણસને લઈને ઉડનાર દેશના પ્રથમ ડ્રોન વરુણનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન મોદીએ માણસને લઈને ઉડનાર દેશના પ્રથમ ડ્રોન વરુણનું નિરીક્ષણ કર્યું

આજે સાંજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરુણ ડ્રોનનું નિરીક્ષણ કર્યું. આ સ્વદેશી ડ્રોન 'વરુણ' એક સ્ટાર્ટઅપ 'સાગર ડિફેન્સ' દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ડ્રોન ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળ વરુણ ડ્રોનનો ઉપયોગ સમુદ્રમાં એક જહાજથી બીજા જહાજમાં સામાન પહોંચાડવા માટે કરશે.


User: Sandesh

Views: 344

Uploaded: 2022-07-18

Duration: 02:08

Your Page Title