સુરતીઓ સીટી બસમાં ટીંગાટોળી કરીને જીવના જોખમે મુસાફરી કરવા મજબુર

સુરતીઓ સીટી બસમાં ટીંગાટોળી કરીને જીવના જોખમે મુસાફરી કરવા મજબુર

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ડીંડોલી બ્રિજ તરફ જઈ રહેલી સિટીબસમાં મુસાફરો દરવાજા ઉપર લટકીને મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. જેનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતા મુસાફરોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અમુક વિસ્તારોમાં સિટીબસ ની ફ્રિકવન્સી ઓછી હોવાથી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આથી ઉધના અને ડીંડોલીના સ્થાનિકો આ વિઅસ્તારમાં સિટીબસ અને BRTS બસની ફ્રિકવન્સી વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


User: Sandesh

Views: 2

Uploaded: 2022-07-23

Duration: 00:20

Your Page Title