વસ્ત્રાલ રિંગ રોડ તળાવના આકાશી દ્રશ્યો સામે આવ્યા

વસ્ત્રાલ રિંગ રોડ તળાવના આકાશી દ્રશ્યો સામે આવ્યા

અમદાવાદમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. જેમાં વસ્ત્રાલ રિંગ રોડ તળાવના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તેમાં વસ્ત્રાલ તળાવના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. તથા તળાવ વરસાદી br br માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે. જેમાં પૂર્વ અમદાવાદમાં આવેલ વસ્ત્રાલ તળાવના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠેલ તળાવ વરસાદી br br પાણીના આગમનથી વર્ષો બાદ તળાવ પાણીથી ભરાયું છે. તેમજ હજુ વધુ વરસાદ પડશે તો તળાવ ઓવરફ્લો થઈ શકે છે.


User: Sandesh

Views: 3

Uploaded: 2022-07-24

Duration: 01:01

Your Page Title