પહાડોથી લઈને મેદાનો જળબંબાકાર । પુંછમાં પ્રલય, જોધપુર જળમગ્ન

પહાડોથી લઈને મેદાનો જળબંબાકાર । પુંછમાં પ્રલય, જોધપુર જળમગ્ન

2022નો ચોમાસાનો વરસાદ પ્રલય લઈને આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ વર્ષે જે વિસ્તારમાં વરસાદ વરસે છે, ત્યાં કહેર બની જાય છે. પહાડો પર પ્રલય, તો મેદાનોને જળમગ્ન કરી દે છે. એટલું જ નહીં 2022ના ચોમાસાએ રણપ્રદેશને પણ પાણી પાણી કરી દીધું છું. જોકે આવા પ્રલયો અને આફતો સામે લડવા આપણા જવાનો પણ કંઈ કમ નથી. તેઓ પણ પોતાની જિંદગી ભુલી અન્યોની જિંદગી બચાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. સેનાના સાથના પગલે સ્થાનિકોના શ્વાસ સુરક્ષિત જોવા મળી રહ્યા છે. તો જોઈએ સંદેશ વિશેષમાં ‘સેનાનો સાથ, સુરક્ષિત શ્વાસ’ અંગેનો અહેવાલ...


User: Sandesh

Views: 78

Uploaded: 2022-07-29

Duration: 10:59

Your Page Title