ખતરનાક થઈ રહ્યું છે મોબાઈલનું વળગણ, અમદાવાદમાં આવ્યો વિચિત્ર દર્દી

ખતરનાક થઈ રહ્યું છે મોબાઈલનું વળગણ, અમદાવાદમાં આવ્યો વિચિત્ર દર્દી

અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં એક વિચિત્ર દર્દી દાખલ થયો છે. જો તેના હાથમાંથી મોબાઈલ લઈ લેવામાં આવે, તો તે br br લોકોને મારવા દોડે છે. અગાઉ મોબાઈલ લઈ લેતા તેણે પોતાની માતા અને ભાઈને પણ ફટકાર્યા હતા.

User: Sandesh

Views: 2.1K

Uploaded: 2022-08-06

Duration: 01:08

Your Page Title