‘દીકરીને સપોર્ટ કરો, તો તે દીકરાને પણ પાછળ રાખી દે’

‘દીકરીને સપોર્ટ કરો, તો તે દીકરાને પણ પાછળ રાખી દે’

કોમનવેલ્થ ગેમ્સ 2022નો 9મો દિવસ ભારતીય ખેલાડીઓના નામે રહ્યો. એક તરફ ભારતીય પહેલવાનોએ પહેલા કુશ્તીમાં શાનદાર પ્રદર્શન કર્યું, તો બીજી તરફ br br ગુજરાતની દીકરી સોનલ પટેલ અને ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે, ત્યારે સોનલ પટેલના પરિવારના br br સભ્યોએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.


User: Sandesh

Views: 174

Uploaded: 2022-08-07

Duration: 04:22