સુરતમાં રક્ષાબંધને મોંઘી રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

સુરતમાં રક્ષાબંધને મોંઘી રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

આ રક્ષાબંધને મોંઘી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ વખતે ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની એક ભેટ યાદરૂપે રહી જાય એ રીતની રાખડીઓ તૈયાર br br કરવામાં આવી છે. સુરતમાં ચાંદીની રૂ. 400થી લઈને 5 લાખ સુધીની ગોલ્ડન રાખડી, હીરાજડિત રક્ષાકવચ બનેલી અનોખી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે.


User: Sandesh

Views: 531

Uploaded: 2022-08-08

Duration: 00:52

Your Page Title