મફતની રાજનીતિ પર SCએ લગાવી ચૂંટણી પંચને ફટકાર

મફતની રાજનીતિ પર SCએ લગાવી ચૂંટણી પંચને ફટકાર

મફતની રાજનીતિ પર SCએ લગાવી ચૂંટણી પંચને ફટકાર. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની કાઢી ઝાટકણી. br રાજકીય પક્ષોનાં જાહેરનામા અખબારોમાં છપાઇ જાય છેઃ SC br અમને સોગંદનામું પણ નથી અપાતું:SC, શું તમામ રાજકીય પક્ષો ચૂંટણીપંચને મેનિફેસ્ટો આપે છે?: SC br મફતની વસ્તુઓ આપતા પક્ષોની માન્યતા રદ્દ કરવાની છે અરજી, અશ્વિની ઉપાધ્યાયની અરજી પર થઇ સુનાવણી.


User: Sandesh

Views: 377

Uploaded: 2022-08-11

Duration: 02:32