સાબરકાંઠાના ઈડરમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

સાબરકાંઠાના ઈડરમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

હાલ ગુજરાતમાં મેઘરાજાએ બીજી ઇનિંગ્સ રમવાનું શરૂ કર્યું છે ત્યારે થોડા દિવસોના વિરામ બાદ ફરીથી રાજ્યમાં સાર્વત્રિક રીતે માધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ 5 દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે આજરોજ સાબરકાંઠા જીલ્લામાં મેઘરાજાએ માઝા મૂકી હતી.


User: Sandesh

Views: 355

Uploaded: 2022-08-12

Duration: 00:50