સફળતા : આઝાદ ભારતના આર્થિક ઈતિહાસની કહાની

સફળતા : આઝાદ ભારતના આર્થિક ઈતિહાસની કહાની

ભારતભરમાં હાલ 15મી ઓગસ્ટે સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. દેશભરમાં તિંરંગા અભિયાન તેજ બની રહ્યું છે. આવતીકાલ 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાની ભવ્યાતિભવ્ય ઉજવણીઓ કરવામાં આવશે. તો શાળા-કોલેજો દ્વારા પણ તિરંગા યાત્રાઓ યોજી રાજમાર્ગો પર ભારત માતાની જયના નારાઓ લગાવાઈ રહ્યા છે, ત્યારે આજના ‘સંદેશ વિશેષ’ કાર્યક્રમ ‘કહાની કામિયાબીની’માં ભારત દેશની સફળતા અને આઝાદ ભારતના આર્થિક ઈતિહાસની કહાની જણાવીશુ...


User: Sandesh

Views: 41

Uploaded: 2022-08-12

Duration: 10:39

Your Page Title