અમદાવાદમાં રોગચાળો વકર્યો: સોલા સિવિલની ઓપિડીમાં રોજના 1250 નવા દર્દીઓ

અમદાવાદમાં રોગચાળો વકર્યો: સોલા સિવિલની ઓપિડીમાં રોજના 1250 નવા દર્દીઓ

હાલ રાજયમાં કોરોના કેસોની સંખ્યા ઘટાડો નોંધાયો છે પરંતુ ચોમાસાની ઋતુને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો વકર્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 1250 નવા દર્દીઓ રોગના નિદાન માટે આવતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.


User: Sandesh

Views: 50

Uploaded: 2022-08-13

Duration: 01:22

Your Page Title