ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર

ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું ષડયંત્ર

સંસ્કારીનગરીની ઓળખ ધરાવતા એવા વડોદરા શહેરમાં મુંબઈથી ઓપરેટ થતા એવા સફેદ પાવડરાનાં કાળા કારોબારનો પર્દાફાશ થયો.વડોદરાના યુવાનોને નશાના રવાડે ચડાવી તેનું ભવિષ્ય અંધકારમય બનાવવાનું ષંડયંત્ર ધમધમી રહ્યું હતું ... કેવી રીતે માયાનગરીથી ઓપરેટ થતુ નશાનું નેટવર્ક..કોણ છે આરોપી ..કેવી રીતે પોલીસે સમગ્ર કૌંભાડનો પર્દાફાશ કર્યો જૂઓ અમારા આ વિશેષ રિપોર્ટમાં....


User: Sandesh

Views: 81

Uploaded: 2022-08-15

Duration: 04:35

Your Page Title